સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી ડોડીસરા ની કુલ 8 ગર્લ્સ ખેલાડીઓએ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવીને ઇતિહાસ રચ્યો YT • PT • હાઈટ હંટ પરિણામ – 2026 સમગ્ર અરવલ્લી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારશ્રી મોટા ડોડીસરા તથા હાથિયા પ્રાથમિક શાળા, ભિલોડાજિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટે યોજાયેલ YT, PT અને હાઈટ હંટ ટેસ્ટમાં મોટા ડોડીસરા તથા હાથિયા પ્રાથમિક શાળાના ખેલાડીઓએ અદભૂત સફળતા મેળવી સમગ્ર વિસ્તારનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.આ સિદ્ધિ માત્ર શાળાની નહીં પરંતુ સમગ્ર ગામ અને અરવલ્લી જિલ્લાના
ARVALLI | By Akhand Bharat Team | Published:
રમતજગત