આજે તળાજા તાલુકાના તરેસરા ગામે તળાવમાથી એક દિકરીની લાસ મળી ...તરેસરા ગામના સરપંચ છે તળાજા પોલીસ ટેસન જાણ કરી તો તળાજા પોલીસ ઘટના સ્થળે દોડી ગય ને લાસ ની તપાસ કરી તો લાસ ની ઓળખાણ થતા લાસ...ગોરખી ગામના દિકરી ની હતી...વજીબેન ભાયાભાઈ ડોડીયા...વજી બેન ને પેલેથી મગજ ની તકલીફ હતી તેવુ જાણવા મળીયુ...વજી બેન ના મુત્યુ દેહને તળાજા સરકારી હોસ્પિટલમાં માં પીએમ માટે લજાવા તળાજા પોલીસ નો આદેશ થયો.... રીપોર્ટ અશ્વિન બારૈયા