ઇડર તાલુકાના ઉમેદગઢ ગામ ના ભક્તો દ્વારા થંડા શરબત નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામ બચત મંડળ દ્વારા આયોજીત કરવામાં આવ્યું છે . અધિક માસ દરમિયાન આજ રોજ રામાપીર ની જેઠ સુદ બીજ હોય અને ભક્તો વાગડી ધામ ચાલતા પગપાળા ચાલીને હાથમા રામા ઘણી ની નેજા હોય મુખમાં રામાપીરના નાદ સાથે જય બાબારી જય રામા ઘણી સાથે મનની શાંતિ માટે પ્રાર્થના કરી રામાપીર ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા ત્યારે ઉમેદગઢ રામ બચત મંડળ દ્વારા થંડા પાણી અને શરબત નુ આયોજન કરવામાં આવ્યું વાટે ચાલતા પગપાળા ભકતો દ્વારા આયોજન કરાયું હતું અંખડ ભારત રિપોટર રાજેશ મકવાણા