એસ ઓ એસ હેલ્થ અવરનેસ ટ્રેનિંગ માટે ઉત્તરાખંડ માં નૈનિતાલ ના એક રિસોર્ટમાં ટ્રેનિંગ માટે મળ્યા હતા તેમાં એક સાથે 300 વ્યક્તિને ટ્રેનિંગ મળી ભારત દેશમાં આપણે જોઈએ તો દિન પ્રતિદિન બીમારી નો સામનો કરવો પડે છે જેમાં અમને માહિતી મળી છે સુખી ભારત સમૃદ્ધ ભારત માટે ઘરે ઘરે જઈ આયુર્વેદિક વિશે માહિતી આપવી જરૂરી છે
આયુર્વેદિક પ્રોડક્ટ નો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણા શરીરમાં કોઈ પણ જાતનો સાઇડ ઇફેક્ટ થતો નથી આપણી એસલીપીએસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ
નામ છે જે સંસ્થાની સ્થાપના 9 નવેમ્બર
2014માં થયેલ છે સંસ્થાની હેડ ઓફિસ
નવી દિલ્હી સેક્ટર 17 માં આવેલી છે સંસ્થાના મેન્યુફેક્ચર પ્લાન્ટ જયપુર રાજસ્થાનમાં આવેલા છે આપણી સંસ્થા
12 વર્ષ થયા આપણી સસ્થાને બે વખત આપણા રાષ્ટ્રપતિ સાથે એવોર્ડ મળેલા છે
અને નેશનલ અને ઇન્ટરનેશનલ પણ એવોર્ડ મળેલા છે
જગદીશ કોટા