NO DRUGS IN EAST KUTCH CAMPAIGNઅંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થ “પોષડોડા તથા એમ.ડી.ડ્રગ્સ “ ના જથ્થા સાથે ત્રણ ઇસમો ને પકડી પાડતી સામખીયારી પોલીસ
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
અપરાધ
NO DRUGS IN EAST KUTCH CAMPAIGNઅંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થ “પોષડોડા તથા એમ.ડી.ડ્રગ્સ “ ના જથ્થા સાથે ત્રણ ઇસમો ને પકડી પાડતી સામખીયારી પોલીસ
NO DRUGS IN EAST KUTCH CAMPAIGN
અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થ “પોષડોડા તથા એમ.ડી.ડ્રગ્સ “ ના જથ્થા સાથે ત્રણ ઇસમો ને પકડી પાડતી સામખીયારી પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં NO DRUGS IN EAST KUTCH CAMPAIGN અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોના સેવન, વેચાણ,હેરફેર અને વેપાર જેવી પ્રવૃતીઓને સંપુર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ અભિયાન હાથ ધ૨વામાં આવેલ છે આ અભીયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થો ના ગુનાઓ શોધી કાઢવા અને તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી ક૨વા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ
તે અનુસંધાને શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન
શ્રી જે.એમ.ઝાલા પોલીસ ઈન્સ્પેકટર સામખીયારી પોલીસ સ્ટેશન નાઓના વડપણ હેઠળ સામખીયારી પોલીસ સ્ટેશન નો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગ માં હતા આ દ૨મ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોરબી સામખીયારી હાઇવે રોડ પર આવેલ હરિ શીવ કૃપા રાજસ્થાની હોટલ માં રાજેશકુમાર રઘુનાથરામ ૨હે.ગામ પુર તા.પુર જી.ઝાલોર રાજસ્થાન તેમજ જગદિશ સોગારામ બિશ્નોઇ ૨હે.ગામ મગ૨ા તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન તેમજ રૂગનાથ જાલારામ બિશ્નોઈ રહે.ગામ પુર તા.પુર જી.ઝાલોર રાજસ્થાનવાળાઓ” પોતાના કબ્જા ભોગવટાની હોટલમાં પોષડોડા તેમજ એમ.ડી. ડ્રગ્સનુ વેચાણ કરી રહેલ છે અને હાલે વેચાણ ચાલુ છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી સરકારી પંચો સાથે ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ જઈ રેઇડ કરતા ઉપરોક્ત બાતમી હકીકત વાળા ઇસમો મળી આવતા તે ઇસમો તથા તેના કબ્જા ભોગવટાવાળી હોટલ માં પંચો રૂબરૂ તપાસ ક૨તા નીચે જણાવ્યા મુજબ નો પોષડોડા પાઉડર તથા એમ.ડી. ડ્રગ્સ મળી આવતા આ મામલે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ એક્ટ-૧૯૮૫ હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
* પકડાયેલ આરોપીઓ
(૧) રાજેશકુમાર રઘુનાથારામ બિશ્નોઈ ઉ.વ.૨૭ ધંધો. હોટલ સંચાલક ૨હે.ગામ પુર તા.પુર જી.ઝાલોર રાજસ્થાન
(૨) રઘુનાથારામ જાલારામ બિશ્નોઈ ઉ.વ.૬૧ ધંધો. હોટલ સંચાલક ૨હે.ગામ પુર તા.પુર જી.ઝાલોર રાજસ્થાન
(૩) જગદિશ સોગારામ બિશ્નોઈ ઉ.વ.૧૯ ધંધો.હોટલ ૨હે.ગામ મગરા તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન
> કબ્જે કરવામાં આવેલ મુદામાલ
અનુ.
મુદામાલ
डि.३.
१
એન.ડી.પી.એસ માદક પદાર્થ બ્રાઉન એમ.ડી. ૧૮ ગ્રામ
५४०००/-
२
એન.ડી.પી.એસ માદક પદાર્થ સફેદ એમ.ડી. ૨૫ ગ્રામ
७५०००/-
3
એન.ડી.પી.એસ માદક પદાર્થ પોષડૉડા પાઉડર ૩.૧૧૧ કિ.ગ્રા
૪૬૬૬૫/-
X
રોકડ રૂપીયા તથા એક આધારકાર્ડ
१८५००/-
५
છ મોબાઈલ ફોન
५५०००/-
ટોટલ મુદામાલ કિ.રૂ.
२.५०.११५/-> કામગીરી કરનાર
દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સસ્પેકટર શ્રી જે.એમ.ઝાલા સાહેબ તથા સામખીયારી પોલીસ સ્ટાફ રિપોર્ટ બાય નકુમ સલીમભાઈ