પંચકોષી 'એ' ડિવી. પોલીસ સ્ટેશનજામનગરગુજરાત નીતિગુજરાત પોલીસપ્રેસ નોટ તા.૨૯/૦૮/૨૦૨૬જામનગર બજરંગપુરગામ ઉન નંદિના કાંઠે જાહેરમા જુગાર રમતા છ ઇસમોને કુલ રોકડ રૂ.૩૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી પંચકોષી 'એ' ડીવીઝનપોલીસ સ્ટેશનJAMNAGAR | By Akhand Bharat Team | Published: 2026-08-30અપરાધપંચકોષી 'એ' ડિવી. પોલીસ સ્ટેશનજામનગરગુજરાત નીતિગુજરાત પોલીસપ્રેસ નોટ તા.૨૯/૦૮/૨૦૨૬જામનગર બજરંગપુરગામ ઉન નંદિના કાંઠે જાહેરમા જુગાર રમતા છ ઇસમોને કુલ રોકડ રૂ.૩૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી પંચકોષી 'એ' ડીવીઝનપોલીસ સ્ટેશનપંચકોષી 'એ' ડિવી. પોલીસ સ્ટેશન જામનગર ગુજરાત નીતિ ગુજરાત પોલીસ તા.૨૯/૦૮/૨૦૨૬ જામનગર બજરંગપુરગામ ઉન નંદિના કાંઠે જાહેરમા જુગાર રમતા છ ઇસમોને કુલ રોકડ રૂ.૩૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી પંચકોષી 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ (IPS) નાઓની જામનગર જીલ્લામા દારૂ જુગાર ના કેશો કરવા જણાવેલ હોય જેથી જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ (IPS) નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પિયુષ વાંદા સાહેબ જામ ગ્રામ્ય વિભાગ જામનગરના માર્ગદર્શન મુજબ તથા પંચકોશી 'એ' ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી આઇ.એ.ઘાસુરા એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતી નેસ્ત-નાબુદ કરવા સ્પષ્ટ સુચના કરેલ હોય જે અનુસંધાને પંચકોષી એ ડિવી. પો.સ્ટે.ના સર્વલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા એ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. ચેતનભાઇ રમેશભાઈ ઘાઘરેટીયા તથા પો.કોન્સ. હરદેવસિંહ મંગળસિંહ ઝાલા નાઓની સંયુક્ત ખાનગી બાતમીના આધારે મીઠાવેઢાગામ(બજરંગપુર) ઉન નંદિના કાંઠે જાહેરમાં રેઇડ કરતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૩૧,૨૦૦/- તથા ગંજીપતા નંગ-પર કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ રૂ. ૩૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર તમામ આરોપીઓ વિરુધ્ધ એ.એસ.આઇ. નિર્મળસિંહ બી.જાડેજાએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓના નામ:- (૧) ડાયાભાઈ જીવાભાઈ ચીરોડીયા રહે. બજરંગપુરગામ ભરવાડવાસ તા.જી.જામનગર (૨) નિલેષભાઇ પ્રેમજીભાઇ ચાંગાણી રહે. નંદપુરગામ તા.જી.જામનગર (૩) મનસુખભાઇ ધનજીભાઇ ચાંગાણી રહે. બજરંગપુરગામ અવેડા પાસે તા.જી.જામનગર (૪) જીગ્નેશભાઇ મનસુખભાઇ દેવમુરારી રહે. વિજયપુરગામ ગેટ પાસે તા.જી.જામનગર (૫) નરેશભાઇ ભીખાભાઇ સદાડીયા રહે. બજરંગપુરગામ હનુમાનડેરી પાસે તા.જી.જામનગર (૬) જયેશભાઇ ગોકળભાઇ ઘાડીયા રહે. નંદપુરગામ તા.જી.જામનગર કબ્જે કરેલ મુદામાલ :- (૧) રોકડ રૂ.૩૧,૨૦૦/- તથા તથા (૨) ગંજીપતાના પાના નંગ-પ૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કી.રૂ.૩૧,૨૦૦/- આ કાર્યવાહી પંચકોશી 'એ' ડીવી. પો.સ્ટે. ના પો.ઇન્સ. શ્રી આઇ.એ.ઘાસુરા તથા એ.એસ.આઇ. નિર્મળસિંહ બી જાડેજા તથા પો.હેડ કોન્સ.ચેતનભાઈ આર. ઘાઘરેટીયા તથા પો.હેડ કોન્સ જયદિપસિંહ એસ. જાડેજા તથા પો.કોન્સ. હરદેવસિંહ મંગળસિંહ ઝાલા તથા પો.કોન્સ.કમલેશભાઇ અમુભાઇ ખીમાણીયા વિગેરે નાઓએ કરેલ છે.
અપરાધપંચકોષી 'એ' ડિવી. પોલીસ સ્ટેશનજામનગરગુજરાત નીતિગુજરાત પોલીસપ્રેસ નોટ તા.૨૯/૦૮/૨૦૨૬જામનગર બજરંગપુરગામ ઉન નંદિના કાંઠે જાહેરમા જુગાર રમતા છ ઇસમોને કુલ રોકડ રૂ.૩૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી પંચકોષી 'એ' ડીવીઝનપોલીસ સ્ટેશન
અકસ્માતસાંતલપુરના વૌવા ગામે અજાણ્યા હિંસક પ્રાણીનો આતંક,20થી વધુ ગ્રામજનો અને પશુઓ પર હુમલો થતાં ગામમાં ફફડાટ.2026-08-30PATAN
અકસ્માતકીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર અકસ્માત: મુળદ ગામની સીમમાં કાર સામે અચાનક ભેંસ આવતા અકસ્માત 2026-08-30SURAT
અકસ્માતધનસુરા નજીક માઝૂમ નદી માંથી 51 વર્ષ ના પુરુષની મૂત દેહ મળી આવ્યો ધનસુરા તાલુકાના કનાલ ગામ નદીમાંથી મૂર્ત દેહ મળી આવ્યો હતો મુ તકની ઓળખાણ કનાલ ગામ ના દશરથજી માસંગજી પરમાર તરીકે થય છે આ ઘટના અંગે ધનસુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી2026-08-28ARVALLI
અકસ્માતશિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા ગયેલ યુવકનું પાણી ડુબી જવા મોત 2026-08-28VADODARA
અકસ્માતધનસુરા તાલુકાના કનાલ ગામ નજીક માઝુમ નદીમાંથી 51 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. 2026-08-28ARVALLI
અકસ્માતસાકી ગામની સીમમાં ઉધના-ચલથાણ નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો, પંથકમાં ચકચાર2026-08-25SURAT
અકસ્માતધોળકા GIDCમાં આખલાનો આતંક: 50 વર્ષીય વ્યક્તિનો ભોગ, તંત્રની આંખો ક્યારે ખુલશે?2026-08-24AHMEDABAD
અકસ્માતઅહેવાલ :જીતેન્દ્ર પરમાર- અરવલ્લી જીઇબીના શામળાજી સબ ડિવિઝન વિસ્તારમાં વીજકર્મચારીનું કરંટ લાગતા મોત, કરૂણ ઘટના સામે આવી2026-08-24ARVALLI
અકસ્માતવાંકાનેડા ગામના બે યુવાનો ચલથાણ નહેરમાં પડતા બન્ને તળાયા ફાયરની ટીમે મોટરસાયકલ બહાર કાઢી યુવાનો લાપતા2026-08-23SURAT