રક્ષાબંધન નિમિત્તે વરમાધારમાં વાસુકી ગરીબી મંડળ દ્વારા પ્રસાદીનું આયોજન
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
તહેવાર
રક્ષાબંધન નિમિત્તે વરમાધારમાં વાસુકી ગરીબી મંડળ દ્વારા પ્રસાદીનું આયોજન
રક્ષાબંધન નિમિત્તે વરમાધારમાં વાસુકી ગરીબી મંડળ દ્વારા પ્રસાદીનું આયોજન
વરમાધાર: રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે વાસુકી ગરીબી મંડળ દ્વારા નાના બાળકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાના બાળકોને પ્રેમપૂર્વક પ્રસાદ જમાડવામાં આવ્યો હતો. મંડળના સભ્યો દ્વારા સેવાભાવી ભાવનાથી કરવામાં આવેલા આ આયોજનની ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.