26/08/2026 ના રોજ ઈદ એ મિલાદ ઉન નબી ના મોકા પર ડભોઇ મહેદવ્યા શાળા ખાતે જમિયત ઉલમે એ હિંદ ના મહનત થી સાત મી વાર ભવ્ય રક્તદાન નુ આયોજન કરવામા આવ્યુ. આ બ્લડ ડોનેશન કેમ્પ મા બોસ ગ્રુપ તરફ થી મહતવ નો ફારો આપ્યો ને 140 કર્તા વધારે લોકો અ રક્તદાન કર્યું હતુ. લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ બેંક ના સહયોગ થી કેમ્પ ને સફર બનાવ્યો.