સચાણા ગામમાં 77 ગ્રામ્ય ધારા સભ્ય રાઘવજી ભાઈ પટેલ નો માછીમારીભાઈ ઓ અને સચાણા ગામના આગેવાનો દ્વારા સમાન સમારોહ કરવામાં આવ્યો
JAMNAGAR | By Akhand Bharat Team | Published:
મનોરંજન
સચાણા ગામમાં 77 ગ્રામ્ય ધારા સભ્ય રાઘવજી ભાઈ પટેલ નો માછીમારીભાઈ ઓ અને સચાણા ગામના આગેવાનો દ્વારા સમાન સમારોહ કરવામાં આવ્યો
સચાણા ગામમાં કાલે સાંજે 5 વાગે 77 ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી ભાઈ પટેલ નો સમાન સમારોહ યોજવામાં આવ્યો જેમાં સચાણા સિક્કા જોડિયા ના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને માછીમારો અને ગામના આગેવાનો જેવા કે સચાણા ગામના સરપંચ કાદર ભાઈ ઉપસરપંચ હાસમ લાખા મામદસિદ્દીક ગંઢાર તાલુકા પંચાયત ના સદસ્ય ફિરોઝગંઢાર જુસબ ભાઈ બારેયા ઇલિયાસ સમેજા વગેરે આગેવાનો હાજર રહ્યાં હતા અને રાઘવજી ભાઈ પટેલ નોફૂલ હાર કરી ને સમાન કર્યો હતો