તલોદમાં PRIBOND કેમિકલની કારીગરો સાથે મીટીંગ યોજાઇ. તલોદની The plam hotel ખાતે જય ભૈરવનાથ માર્બલ દ્વારા PRIBOND કેમિકલ ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં તલોદ શહેરના વિવિધ કારીગરોએ હાજરી આપી હતી આ પ્રસંગે PRI BOND કેમિકલની ટીમ દ્વારા ઉપસ્થિત તમામ કારીગરો માટે ગિફ્ટ તેમજ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.