વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગામી વડોદરા મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક:
VADODARA | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગામી વડોદરા મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક:
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગામી વડોદરા મુલાકાત સંદર્ભે ,
* ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક: રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
* સ્થળ મુલાકાત અને નિરીક્ષણ: બેઠક પહેલા નાયબ મુખ્યમંત્રીશ્રીએ એમ.એસ.યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને સ્થળની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
* તંત્રને માર્ગદર્શન: વડાપ્રધાનશ્રીની મુલાકાત વડોદરાવાસીઓ માટે યાદગાર બની રહે તે પ્રકારનું સુદ્રઢ આયોજન કરવા માટે તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.