*આવકાર સોસાયટી ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ*. સોસાયટી માં વૃક્ષારોપણ ઉજવણી કરવામાં આવી હતી તેમજ સોસાયટીના સભ્યો તથા બહેનો અને અમારી સમગ્ર મુખ્ય મહેમાન તરીકે ઉપ-પ્રમુખ નગરપાલિકા દશરથસિંહ પૂર્વ પ્રમુખ ચીમનભાઈ સોલંકી તથા બાંધકામ ચેરમેન અંકુરભાઈ જોશી તથા મીતાબેન આવકાર સોસાયટીના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને તમામ સભ્યો વૃક્ષારોપણમાં હાજરી આપી હતી તેથી અમારો વૃક્ષારોપણ નો કાર્યક્રમ સારી રીતે ઉજવવામાં આવ્યો હતોસોસાયટીના સભ્યો અને મુખ્ય મહેમાન મળીને વૃક્ષારોપણ કર્યું.