અરવલ્લી જિલ્લામ ના માલપુર તાલુકાના ડામોર ના મુવાડા અજગરનો રેસક્યુ કરવામાં આવ્યું હતું
ARVALLI | By Akhand Bharat Team | Published:
રમતજગત
અરવલ્લી જિલ્લામ ના માલપુર તાલુકાના ડામોર ના મુવાડા અજગરનો રેસક્યુ કરવામાં આવ્યું હતું
તારીખ 16/082026 ના રોજ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડામોરના મુવાડા ના ગામે રાત્રિના સમયે અજગર નીકળતા ગામમાં કુતુહલ સર્જાયું હતું ત્યારે અરવલ્લી જિલ્લાની ટીમે ફોરેસ્ટ વિભાગની જાણ કરતા અરવલ્લી ફોરેસ્ટ વિભાગ તથા માલપુર ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક ધોરણે રાત્રિના સમયે અજગરનું કરવામાં આવ્યું હતું વન વિભાગ એન વાઇલ્ડ લાઈફ એન્ડ નેચર કઝંવૅશન ટ્રસ્ટ અરવલ્લી ને જાણ કરતા અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું