બાયડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી
બાયડ
બાયડ શહેર ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા બાયડના માર્ગ ઉપર જુદા જુદા વિસ્તારોમાં કાઢવામાં આવી હતી આ યાત્રા માં અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ મયુરભાઈ પટેલ, બાયડના નગરપાલિકા જીતેન્દ્રભાઈ પટેલ, બાયડના ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સંગઠનના સૌ હોદ્દેદારો, કોર્પોરેટરો, મામલતદાર , પ્રાંત અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, તિરંગા યાત્રાના બાયડ શહેરના ઇન્ચાર્જ તથા સહ-ઇન્ચાર્જ અને સૌ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રા માં યુવાનો, મહિલાઓ, વડીલો, નગરજનો, પોલીસ સ્ટાફ, સ્કૂલ ના બાળકો સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવ્યા તે ડીજેના તાલ સાથે પ્રજાજનો રાષ્ટ્રીય ગીત ન નારાઓ રોડ ઉપર ગુજી ઊઠ્યા હતા