KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
હવામાન
ભારતીય મજદૂર સંઘ
ભારતીય મજદૂર સંઘ
ગુજરાત પ્રદેશ
દેશ વ્યાપી આંદોલન
17 ओगस्ट-2026
જિલ્લાના મુખ્ય મથકો તથા સમગ્ર ભારતમાં
અમારી મુખ્ય માંગણીઓ.
। લઘુત્તમ વેતન ₹30000 દર મહિને કરવું.
ESIC પગાર મર્યાદા ₹21000 થી વધારીને ₹42000ની કરવામાં આવે.
ઓછામાં ઓછું EPS પેન્શન 7500 દર મહિનાનું+મોંઘવારી ભથ્થું+(DA) ચિકિત્સા યોજના આપવામાં આવે.
EPF પગાર મર્યાદા ₹15000 થી વધારીને #30000ની કરવામાં આવે.
બોનસ ગણતરી મર્યાદા ₹7000 થી વધારીને ₹18000ની કરવામાં આવે.
। બોનસપાત્ર પગાર મર્યાદા ₹21000થી વધારીને ₹42000ની કરવામાં આવે.
ભારતીય મજદૂર સંઘ
ગુજરાત પ્રદેશ
રાષ્ટ્રના નિર્માણમાં કામદાસેની ભાગીદારી
# આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના અને આશા વર્કરોના માનદ વેતનમાં વધારો થવો જોઈએ.
સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ.
શ્રમ સંહિતામાં શ્રમ વિરોધી જોગવાઈઓ દૂર કરવી જોઈએ.
ગ્રેચ્યુઈટીની મર્યાદા 40 લાખ સુધી વધારવામાં આવે.
।। બેંકિંગ ક્ષેત્રમાં પાંચ દિવસનું કાર્ય સપ્તાહ લાગુ કરો.
।। કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવી અને જે તે વિભાગમાં રેગ્યુલર પગાર ધોરણમાં ભરતી કરવી.
એક થઈને લડીશું આપણા હક્કો જીતીશું જુમા ભાઇ