ચિરાગ પટેલ ને ગાંધીનગર જિલ્લામાં ઉપપ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા
GANDHINAGAR | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ચિરાગ પટેલ ને ગાંધીનગર જિલ્લામાં ઉપપ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા
આજરોજ ગાંધીનગર જિલ્લાના નવનિયુક્ત યુવા મોરચા પરિચય બેઠકમાં જિલ્લા અધ્યક્ષ શ્રી અનિલભાઈ ની અધ્યક્ષતામાં શ્રી ચિરાગભાઈ પટેલ ને ઉપપ્રમુખ બનાવવા બદલ માણસાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ એપીએમસી ચેરમેન શ્રી માધવલાલ જે પટેલ અને માણસા તાલુકાના સદસ્ય શ્રી અરૂણભાઇ પટેલ એ આ નવનિયુક્ત ઉપપ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા