દાહોદ જિલ્લાના દેવગઢબારિયા રમત ગમત સંકુલ ખાતે32મી અંડર 17 મહિલા હોકી સ્પર્ધા યોજાઈ હતી
DAHOD | By Akhand Bharat Team | Published:
રમતજગત
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા રમત ગમત સંકુલ ખાતે32મી અંડર 17 મહિલા હોકી સ્પર્ધા યોજાઈ હતી
દાહોદના દેવગઢ બારીયા રમત ગમત સંકુલ ખાતે 32 મી જવાહરલાલ નહેરુ અંડર 17 મહિલા હોકી સ્પર્ધામાં 26 ટીમો એ ભાગ લીધો હતો જેમાં જામનગર ગ્રામ્ય પ્રથમ ક્રમે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ની ટીમ દ્વિતીય ક્રમે તથા ભાવનગર ગ્રામ્ય ત્રીજા ક્રમે જીત મેળવી હતી હવે આગામી દિવસોમાં આ ટીમો રાજ્ય કક્ષાએ ભાગ લઈ પોતાનું ટેલેન્ટ બતાવશે
રિપોર્ટર હરીશ પઢીયાર
અખંડ ભારત ન્યુઝ
દેવગઢ બારીયા