ધનસુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત વિભાગ ના 10 સભ્યો વેપારી વિભાગના 4 સભ્યો અને સહકારી ખરીદ વેચાણ મંડળીના મત વિભાગના 2 સભ્યો ને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા.આજ રોજ ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કર્યા બાદ તમામ સભ્યો બિન હરીફ જાહેર કરવામાં આવ્યા
ARVALLI | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ધનસુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત વિભાગ ના 10 સભ્યો વેપારી વિભાગના 4 સભ્યો અને સહકારી ખરીદ વેચાણ મંડળીના મત વિભાગના 2 સભ્યો ને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા.આજ રોજ ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કર્યા બાદ તમામ સભ્યો બિન હરીફ જાહેર કરવામાં આવ્યા
ધનસુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત વિભાગ ના 10 સભ્યો વેપારી વિભાગના 4 સભ્યો અને સહકારી ખરીદ વેચાણ મંડળીના મત વિભાગના 2 સભ્યો ને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા.આજ રોજ ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કર્યા બાદ તમામ સભ્યો બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
*ખેડૂત વિભાગના જાહેર થયેલ બિન હરીફ ઉમદેવાર*
1. પટેલ રમણભાઈ શામજીભાઈ - શિકા કંપા
2. પટેલ પ્રવિણભાઇ મણિભાઈ જાગૃતિ ફાર્મ
3. પટેલ ઘનશ્યામભાઈ જેઠાભાઈ મગનપુરા કંપા
4. પટેલ બાબુભાઈ હીરજીભાઈ અમરગઢ કંપા
5. પટેલ નટવરભાઈ છગનભાઇ રમોસ કંપા
6. પટેલ વિનોદભાઈ લધ્ધાભાઈ હરીપુરા કંપા
7. પટેલ ઇલેશભાઈ તુલસીભાઈ વડાગામ
8. Patel સૂર્યકાંત ભાઈ બાબુલાલ બોરિયાટીંબા
9. પટેલ સતિષ હસમુખલાલા વડાગામ
10. પટેલ મહેન્દ્રભાઈ લાલજીભાઈ બોરડિટીંબા
*વેપારી મત વિભાગના બિન હરીફ જાહેર થયેલ ઉમેદવાર*
1. પટેલ સચિનભાઈ અરવિંદભાઈ ધનસુરા
2. પટેલ જીગ્નેશભાઈ સુરેશભાઈ ધનસુરા
3. પટેલ ચેતનભાઇ ગંગારામભાઈ ધનસુરા
4. ઠાકોર રાજેન્દ્રસિંહ શિવસિંહ
*સહકારી ખરીદ વેચાણ મંડળીઓ મત વિભાગના બિન હરીફ જાહેર થયેલ ઉમેદવાર*
1. પટેલ જગદીશભાઈ શામજીભાઈ
2. પટેલ અનિલભાઈ ચંદુભાઈ