ધરણીધર ભગવાન ના દર્શનાર્થે દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામેથી બ્રાહ્મણ પરીવાર દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ 25 મી પગપાળા સંઘ નિકળ્યો દરેક ની આસ્થાના પ્રતીક સમાન ભગવાન શામળિયા ના દર્શન માટે મોટી સંખ્યામાં બ્રાહ્મણ પરિવારમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વાજતે ગાજતે ઢીમા ધરણીધર ભગવાન મંદિર દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી આ સમાજની એકતા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ની અદભુત ઝાંખી ના દર્શન થયા