એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર માં “ વંદે માતરમ્ યુવા ઉદઘોષ કાર્યક્રમ” અંતર્ગત સામૂહિક વંદે માતરમ્ ગીત ગાન કાર્યક્રમ યોજાયો.SABARKANTHA | By Akhand Bharat Team | Published: 2026-08-29શિક્ષણ જગતએમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર માં “ વંદે માતરમ્ યુવા ઉદઘોષ કાર્યક્રમ” અંતર્ગત સામૂહિક વંદે માતરમ્ ગીત ગાન કાર્યક્રમ યોજાયો.એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર માં “ વંદે માતરમ્ યુવા ઉદઘોષ કાર્યક્રમ” અંતર્ગત સામૂહિક વંદે માતરમ્ ગીત ગાન કાર્યક્રમ યોજાયો. વિશ્વભારતી એજયુ. સંસ્થાન સંચાલિત એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગરમાં પ્રિ.ડૉ.પ્રવિણભાઈ ચૌધરીના માર્ગદર્શનમાં જિલ્લા ભાજપ યુવા મોરચો તેમજ એન.એસ.એસ., યુવા કલ્યાણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સ્વામી વિવેકાનંદ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા.૨૯/૮/૨૬ના રોજ વંદેમાતરમની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિતે સાબરકાંઠા જીલ્લામાં સૌ પ્રથમવાર સામૂહિક વંદે માતરમ્ ગીત ગાન કાર્યક્રમ યોજવામાં આવ્યો.“યુવા ઉદઘોષ કાર્યક્રમ”માં સાબરકાંઠા - અરવલ્લીના માનનીય સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયાના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ અંતર્ગત સામૂહિક વંદે માતરમ્ ગીત ગાન કાર્યક્રમ યોજવામાં આવ્યો. અધ્યક્ષીય પ્રવચનમાં માનનીય સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયાએ યુવાન - યુવતીઓને સંપૂર્ણ “વંદેમાતરમ”ગીત અંગે માહિતી આપી, કોલેજના વિધાર્થીઓને રાષ્ટ્રહિતની પ્રવૃતિઓ કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે માનનીય જિલ્લા પ્રભારીશ્રી માહેશ્વરસિંહ રાજપૂરોહિત, જિલ્લા મહામંત્રીશ્રી રવિન્દ્રસિંહ પરમાર, કાર્યક્રમ જિલ્લા ઇન્ચાર્જશ્રી પ્રાચીબેન પટેલ, જિલ્લા મંત્રીશ્રી જુહીબેન સોની, તાલુકા પ્રમુખશ્રી ભાવિકભાઈ રબારી ,સરપંચ દેસાસણ તાલુકા પંચાયત યુવા મોરચો હિંમતનગર તેમજ કોલેજનો સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં “ યુવા ઉદઘોષ “ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવિકભાઈ રબારીએ કર્યું હતું.રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.
શિક્ષણ જગતએમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર માં “ વંદે માતરમ્ યુવા ઉદઘોષ કાર્યક્રમ” અંતર્ગત સામૂહિક વંદે માતરમ્ ગીત ગાન કાર્યક્રમ યોજાયો.
અકસ્માતસાંતલપુરના વૌવા ગામે અજાણ્યા હિંસક પ્રાણીનો આતંક,20થી વધુ ગ્રામજનો અને પશુઓ પર હુમલો થતાં ગામમાં ફફડાટ.2026-08-30PATAN
અકસ્માતકીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર અકસ્માત: મુળદ ગામની સીમમાં કાર સામે અચાનક ભેંસ આવતા અકસ્માત 2026-08-30SURAT
અકસ્માતધનસુરા નજીક માઝૂમ નદી માંથી 51 વર્ષ ના પુરુષની મૂત દેહ મળી આવ્યો ધનસુરા તાલુકાના કનાલ ગામ નદીમાંથી મૂર્ત દેહ મળી આવ્યો હતો મુ તકની ઓળખાણ કનાલ ગામ ના દશરથજી માસંગજી પરમાર તરીકે થય છે આ ઘટના અંગે ધનસુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી2026-08-28ARVALLI
અકસ્માતશિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા ગયેલ યુવકનું પાણી ડુબી જવા મોત 2026-08-28VADODARA
અકસ્માતધનસુરા તાલુકાના કનાલ ગામ નજીક માઝુમ નદીમાંથી 51 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. 2026-08-28ARVALLI
અકસ્માતસાકી ગામની સીમમાં ઉધના-ચલથાણ નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો, પંથકમાં ચકચાર2026-08-25SURAT
અકસ્માતધોળકા GIDCમાં આખલાનો આતંક: 50 વર્ષીય વ્યક્તિનો ભોગ, તંત્રની આંખો ક્યારે ખુલશે?2026-08-24AHMEDABAD
અકસ્માતઅહેવાલ :જીતેન્દ્ર પરમાર- અરવલ્લી જીઇબીના શામળાજી સબ ડિવિઝન વિસ્તારમાં વીજકર્મચારીનું કરંટ લાગતા મોત, કરૂણ ઘટના સામે આવી2026-08-24ARVALLI
અકસ્માતવાંકાનેડા ગામના બે યુવાનો ચલથાણ નહેરમાં પડતા બન્ને તળાયા ફાયરની ટીમે મોટરસાયકલ બહાર કાઢી યુવાનો લાપતા2026-08-23SURAT