???????? *એસજીઆરજી કલોલ ના રનર્સ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી*????????
GANDHINAGAR | By Akhand Bharat Team | Published:
મનોરંજન
???????? *એસજીઆરજી કલોલ ના રનર્સ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી*????????
???????? *એસજીઆરજી કલોલ ના રનર્સ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી*????????
સરદાર ગાર્ડન રનર્સ ગ્રુપ, કલોલના રનર્સ દ્વારા દેશની આઝાદીના 80મા વર્ષની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે કરવામાં આવી.
આ અવસરે SGRGના સભ્યોએ સાથે મળીને **“Run for Freedom, Unity & Nation”**ની ભાવના સાથે દોડીને દેશની એકતા, ભાઈચારો અને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો.