G E t C 0 કંપની દ્વારા ટાવલી ના જંગલમાં વૃક્ષ રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો
TAPI | By Akhand Bharat Team | Published:
હવામાન
G E t C 0 કંપની દ્વારા ટાવલી ના જંગલમાં વૃક્ષ રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ટાવલી ના જંગલમાં ધારેશ્વર તેમજ આજુબાજુના જંગલમાં જેટકો કંપની દ્વારા 1000 વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતું જેમાં જેટકો કંપનીના કર્મચારી પોતાનો કિંમતી સમય કાઢીને એક પેડ મા કે નામ નું વૃક્ષ રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જગદીશ જે વસાવા