ઈડર તાલુકાના કેશરપુરા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
હવામાન
ઈડર તાલુકાના કેશરપુરા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ
ઈડર તાલુકાના કેશરપુરા ગામ માં ધોધમાર વરસાદ ના કારણે નીચાર ભાગ માં પાણી ભરાયુજેના લીધે થોડુંક નુકસાન પણ થયુ છે તરાવો પણ ભરાઈ ગયાં છે અને આ વરસાદ ના કારણે અમુક ઘરો ના સંડાસ બાથરૂમ ના કુવા અને કબ્રસ્તાન માં અમુક કબોરો પણ ધરાસાઈ ગઈ છે એક તરફ સારા વરસાદ ના કારણે ખેડુતો માં ખુશી પણ જોવા મળે છે અને બીજી બાજુ નુકસાન ના કારણે નારાજગી પણ જોવા મળે છે આ કેશર પુરા ગામ નો આજ રોજ નોંધાયેલો કુલ વરસાદ 17.75ઈચ થયો છે ( ઈમરાન સાલેજી )