ખેતી બેંક ની મોડાસા ની ચૂંટણી માં નારણભાઈ પટેલ વિજય થયો હતો
ARVALLI | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ખેતી બેંક ની મોડાસા ની ચૂંટણી માં નારણભાઈ પટેલ વિજય થયો હતો
ખેતી બેંક ની મોડાસા ની ચૂંટણી માં નારણભાઈ પટેલ વિજય થયો હતો
ખેતી ની મોડાસા ખેતી બેંક ની ચૂંટણી માં ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો નો વિજય થયો હતો. ખેતી બેંક મોડાસા મા પટેલ નારણભાઈ મકનભાઈ ( અંતિસરા ) નો વિજય થયો હતો. તેઓએ ૧૦૪૧ મત મેળવ્યા હતા. તેમનો વિજય થતાં અગ્રણીઓ એ અભિનંદન પાઠવ્યા હતા.