વિરેન્દ્ર ધોડી- ઉમરગામ તાલુકાના કરમબેલા બિગ સેલો કંપનીમાં વર્કરોઓ ને ન્યાય અપાવા માટે આજ રોજ ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રવેશભાઈ પટેલ. આદિવાસી નેતા જયેશભાઈ બરફ. વલવાડા ગ્રામપંચાયત ના સરપંચશ્રી જયેશભાઈ પટેલ. કરમબેલા ડેપ્યુટી સરપંચશ્રી આનંદભાઈ શાહ. સાથે મળીને કંપનીના સંચાલક સાથે મિટિંગ કરીને વર્કરોઓને ન્યાય અપાવવાની બાહેંધરી આપી છે,