માનનીય રાજ્યમંત્રીશ્રી/129 ફતેપુરા વિધાનસભા MLA રમેશભાઈ કટારા સમક્ષનકલી આદિવાસી પ્રમાણપત્રોના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું.
DAHOD | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
માનનીય રાજ્યમંત્રીશ્રી/129 ફતેપુરા વિધાનસભા MLA રમેશભાઈ કટારા સમક્ષનકલી આદિવાસી પ્રમાણપત્રોના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું.
માનનીય રાજ્યમંત્રીશ્રી/129 ફતેપુરા વિધાનસભા MLA રમેશભાઈ કટારા સમક્ષનકલી આદિવાસી પ્રમાણપત્રોના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું.
સંજેલી તાલુકામાં ખોટા/નકલી આદિવાસી પ્રમાણપત્રોના કૌભાંડ અંગે નિષ્પક્ષ તપાસ કરી, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવે.
આદિવાસી સમાજના હક અને અધિકારો ખુલ્લેઆમ ઉધઈની જેમ કોરી ખાનાર સંજેલી અને સિંગવડ તાલુકાના રાવળ સમાજના લુંટારાઓ સામે કાયદેસરની તપાસ કરી કાર્યવાહી થાય અને આદિવાસી સમાજના હક્ક અને અધિકારના
રક્ષણ થાય અને સાચા આદિવાસી લાભાર્થીઓને ન્યાય મળે — એ જ અમારી માંગ.
સંજેલી, દાહોદ
???? 29 ઓગસ્ટ 2026