મૌજે મોતાગામની સીમમા ખાનપુરવાળી નાળ કાંકરાપાર ડાબા કાંઠાની નહેરના ફાટા પાસે રસ્તા ઉપર ખેતરાડીમા ટ્રોર્ચ (બેટરી) ના અજવાળે જુગાર રમતા આરોપીઓને કુલ્લે રૂપીયા ૨૦,૧૦૦/-મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય, બારડોલી રૂરલ પોલીસSURAT | By Akhand Bharat Team | Published: 2026-08-27અપરાધમૌજે મોતાગામની સીમમા ખાનપુરવાળી નાળ કાંકરાપાર ડાબા કાંઠાની નહેરના ફાટા પાસે રસ્તા ઉપર ખેતરાડીમા ટ્રોર્ચ (બેટરી) ના અજવાળે જુગાર રમતા આરોપીઓને કુલ્લે રૂપીયા ૨૦,૧૦૦/-મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય, બારડોલી રૂરલ પોલીસમે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબશ્રી, સુરત ગ્રામ્ય, સુરત નાઓ તરફથી ગેરકાયદેસર પ્રોહી અને જુગારની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી શ્રી એચ.એલ.રાઠોડ સાહેબ બારડોલી વિભાગ, બારડોલી નાઓના દિશા નિર્દેશ મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર પી.એન.જાડેજા સાહેબના નેત્રુત્વ હેઠળ ગેરકાયદેસર પ્રોહી અને જુગારના કેસો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટર પી.એન.જાડેજા તથા અ.હે.કો. બંકિમભાઈ રમેશભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે તાત્કાલીક પોલીસ માણસોની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ મોકલી આપી ટીમવર્ક કરીને મૌજે-મોતાગામની સીમમાં ખાનપુરવાળી નાળ કાંકરાપાર ડાબા કાંઠાની નહેરના ફાટા પાસે રસ્તા ઉપર જાહેરમાં તા.બારડોલી જી.સુરત ખાતે જુગારની રેઇડ કરી દાવના રોકડા રૂપીયા ૬૬૫૦/-તથા પકડાયેલ આરોપીઓની અંગઝડતીના રોકડા રૂ.૧૩૪૦૦/- તથા પ્લાટીકનુ પાથરણુ નંગ-૦૧ કિ.રૂ.૦૦/- તથા ટ્રોર્ચ નંગ-૦૧ કિ.રૂ.૫૦/- તથા પાના નંગ-પર કી.રૂ.૦૦/૦૦ મળીને કુલ્લે રૂ.૨૦૧૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ્લે આઠ આરોપીઓને જાહેરમાં ટ્રોર્ચના અજવાળે ગંજીપત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા પકડી પાડી તેમજ નાશી જનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલજેની કુલ્લે કી.રૂ.૨૦૧૦૦ પકડાયેલ આરોપીઓ વિગત (૧) રાહુલ રાજુભાઇ પાટીલ ઉ.વ.૩ર ધંધો-મજુરી રહે.બોધાણ ખડી ફળીયુ તા.અરેઠ જી.સુરત (૨) અક્ષયભાઇ કાળુભાઇ રાઠોડ ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.મીરાપુર નિશાળ ફળીયુ તા.કામરેજ જી.સુરત (૩) હર્ષભાઇ સતિષભાઇ ટેલર ઉ.વ.રર ધંધો.ડ્રાઇવીંગ રહે. મોતાગામ બજાર ફળીયુ તા.બારડોલી જી.સુરત (૪) જતીનભાઇ જીતુભાઇ રાઠોડ ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહેવરાડ કોગ્રેસ ફળીયુ તા.બારડોલી જી.સુરત (૫) હિરેનભાઇ ડાહ્યાભાઇ પરમાર ઉ.વ.૩૪ ધંધો-ડ્રાઇવીંગ રહે.બાબેન અંબાજીનગર, તા.બારડોલી જી.સુરત (૬) રાકેશભાઇ જીતેન્દ્રભાઇ રાઠોડ ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે.ચીખલી બાવરી ફળીયુ, તા.બારડોલી જી.સુરત (૭) શુક્કરભાઇ નાનુભાઇ રાઠોડ ઉ.વ.૫૦ ધંધો-મજુરી રહે.અલુરા ટેકરી ફળીયુ, તા.કામરેજ જી.સુરત (૮) રાહુલભાઇ ઉર્ફે લાલુ નવીનભાઇ હળપતી ઉ.વ.૩૪ ધંધો-મજુરી રહે.મોતાગામ જનતાકોલોની ફળીયુ, તા.બારડોલી જી.સુરત વોન્ટેડ આરોપીઓની વિગત વોન્ટેડ (૯) અર્જુન ઉર્ફે ભીમો વિનોદભાઈ રાઠોડ ઉ.વ.૨૬ ધંધો-મજુરી રહે.મોતાગામ, ૧૨ ગાળા માતા ફળીયુ, તા.બારડોલી જી.સુરત
અપરાધમૌજે મોતાગામની સીમમા ખાનપુરવાળી નાળ કાંકરાપાર ડાબા કાંઠાની નહેરના ફાટા પાસે રસ્તા ઉપર ખેતરાડીમા ટ્રોર્ચ (બેટરી) ના અજવાળે જુગાર રમતા આરોપીઓને કુલ્લે રૂપીયા ૨૦,૧૦૦/-મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય, બારડોલી રૂરલ પોલીસ
અકસ્માતસાંતલપુરના વૌવા ગામે અજાણ્યા હિંસક પ્રાણીનો આતંક,20થી વધુ ગ્રામજનો અને પશુઓ પર હુમલો થતાં ગામમાં ફફડાટ.2026-08-30PATAN
અકસ્માતકીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર અકસ્માત: મુળદ ગામની સીમમાં કાર સામે અચાનક ભેંસ આવતા અકસ્માત 2026-08-30SURAT
અકસ્માતધનસુરા નજીક માઝૂમ નદી માંથી 51 વર્ષ ના પુરુષની મૂત દેહ મળી આવ્યો ધનસુરા તાલુકાના કનાલ ગામ નદીમાંથી મૂર્ત દેહ મળી આવ્યો હતો મુ તકની ઓળખાણ કનાલ ગામ ના દશરથજી માસંગજી પરમાર તરીકે થય છે આ ઘટના અંગે ધનસુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી2026-08-28ARVALLI
અકસ્માતશિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા ગયેલ યુવકનું પાણી ડુબી જવા મોત 2026-08-28VADODARA
અકસ્માતધનસુરા તાલુકાના કનાલ ગામ નજીક માઝુમ નદીમાંથી 51 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. 2026-08-28ARVALLI
અકસ્માતસાકી ગામની સીમમાં ઉધના-ચલથાણ નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો, પંથકમાં ચકચાર2026-08-25SURAT
અકસ્માતધોળકા GIDCમાં આખલાનો આતંક: 50 વર્ષીય વ્યક્તિનો ભોગ, તંત્રની આંખો ક્યારે ખુલશે?2026-08-24AHMEDABAD
અકસ્માતઅહેવાલ :જીતેન્દ્ર પરમાર- અરવલ્લી જીઇબીના શામળાજી સબ ડિવિઝન વિસ્તારમાં વીજકર્મચારીનું કરંટ લાગતા મોત, કરૂણ ઘટના સામે આવી2026-08-24ARVALLI
અકસ્માતવાંકાનેડા ગામના બે યુવાનો ચલથાણ નહેરમાં પડતા બન્ને તળાયા ફાયરની ટીમે મોટરસાયકલ બહાર કાઢી યુવાનો લાપતા2026-08-23SURAT