મહેશ મછાર દાહોદ જિલ્લાના આદિવાસી કોગ્રસ ડિપાર્ટમેન્ડના ચેરમેન બન્યા . જિલ્લા પંચાયત સભ્ય ને પક્ષે સોંપી મોટી જવાબદારી. ગુજરાત કોંગ્રેસ દ્વારા સંગઠન ને મજબૂત કરવાના ભાગરૂપે દાહોદ જિલ્લા પંચાયત ના સભ્ય મહેશભાઈ કુબાભાઈ મછાર ન મોટી જવાબદારી સોંપવામાં આવી છે તેમની દાહોદ જિલ્લા આદિવાસી કોગ્રસ ડિપાર્ટમેન્ટ ના ચેરમેન તરીકે સતાવાર નિમણુંક કરવામાં આવી છે આ નિમણુંક ઓલ ઈન્ડિયા આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ ના ચેરમેન તથા ધારાસભ્ય ડૉ વિક્રાંતભાઈ ભુરીયાની વિશેષ સંમતીથી કરવા
DAHOD | By Akhand Bharat Team | Published:
રાજનીતિ