મહીસાગર જિલ્લા ના કોઠમ્બા તાલુકા માં ભારે વરસાદ થી લોકો પરેશાન
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
હવામાન
મહીસાગર જિલ્લા ના કોઠમ્બા તાલુકા માં ભારે વરસાદ થી લોકો પરેશાન
મહીસાગર જિલ્લા ના કોઠમ્બા તાલુકા માં ભારે વરસાદ નીચાણ વાડા ગામડામાં પાણી ભરાય ગયા પાણી ભરાવાથી લોકો ને સુરક્ષા જગ્યા એ ખસેડ્યા પોલીસ કર્મચારી મારા પરમ મિત્ર ASI સચિન ભોઇ સર અને તેમના સ્ટાફ દ્વારા પોતાનો જીવ જોખમાં મુકી લોકો ને સુરક્ષા જગ્યા એ ખસેડ્યા પોલીસ કર્મચારી સચિન ભોઇ સર અને તેમના સાથી ઓને અખંડ ભારત ન્યૂઝ નિ ટીમ દ્વારા સત સત નમન.
સંજય ભોઇ.