મુન્દ્રા બન્યું તિરંગામય ભવ્ય તિરંગા યાત્રાથી ગુંજ્યા ભારત માતા કી જય ના નારા
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
મનોરંજન
મુન્દ્રા બન્યું તિરંગામય ભવ્ય તિરંગા યાત્રાથી ગુંજ્યા ભારત માતા કી જય ના નારા
રીતેશપુરી ગોસ્વામી:- મુન્દ્રા મધ્યે આગામી 15મી ઓગસ્ટ ના જિલ્લા કક્ષા ની ઉજવણી મુન્દ્રા મધ્યે યોજાશે ..આજે શાસ્ત્રી મેદાન મધ્યે માંડવી મુન્દ્રા વિસ્તાર ના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા ના હસ્તે તિરંગા યાત્રા ને સ્ટાર્ટ અપાઈ હતી આ તિરંગા યાત્રા શહેર ના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ હતી ..આ પ્રસંગે મુન્દ્રા વિભાગ ના એ એસ પી ગૌતમ ભાઈ વિવેકાનંદન ,મામલતદાર કલ્પના બેન ,ચીફ ઓફિસર વૈભવ ભાઈ વ્યાસ ,સુધરાઇ ના પ્રમુખ ભોજરાજ ગઢવી ,મુન્દ્રા ના પ્રભારી અમૂલ દેઢિયા ,સુધરાઇ કા ચેરમેન ધમભા ઝાલા ,મુન્દ્રા પોલીસ ના નવા પી આઈ આર એમ શકોરિયા તેમજ મુન્દ્રા શહેર યુવા શહેર ભાજપ પરિવાર ,સુધરાઇ ના કાઉન્સિલરો ,રાજકીય સામાજિક આગેવાનો ,સ્કૂલ કોલેજ ના છાત્રોં બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને દેશભક્તિ મય માહોલ બન્યો હતો .