KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
નખત્રાણા-ડિવિજન સ્ટોર મા માલ સામન
નખત્રાણા-ડિવિજન સ્ટોર મા માલ સામન અને પોલ ની અછત હોવાના કારણે કોન્ટ્રાકટર ને પળતી મુશકેલી બાબતે કાર્યપાલક ઈજનેર સાહેબ શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
નખત્રાણા ડિવિજન સ્ટોર મા માલ સમાન અને પોલ ની અછત હોવાને કારણે કોન્ટ્રાકટર ને તકલિફો ઉભિ થાય છે . નખત્રાણા ડિવિજન નિચે આવતી પેટા વિભાગિય કચેરી, નખત્રાણ, કોઠારા, નલિયા, રવાપર, દયાપર, સબ-ડીવીજન તમામ કોન્ટ્રાકટરો ની હાલત બહુ કફોળી બનિ છે. કોન્ટ્રાકટર ના માણસો માલ સમાન નહોવાના કારણે બેસાળી ને પગાર ચુકવવુ પળે છે. જેનો આર્થિક બોજ કોન્ટ્રાકટર ને ભોગવુ પળે છે . અધુરાસ વાળા માલ સમાન ના લિધે કોન્ટ્રાકટર કોઇ પણ કામ પુર્ણકરિ નથી સકતા અને બિલ પણ સબમિટ નથી કરી સકતા પી.જી.વી.સી.એલ. ના નવા નિયમ જેમા બિલ vms પોર્ટલ ઓનલાઇન બિલ મા સબમિટ કરવા નો નિયમ છે એમા કોન્ટ્રાકટર ને MR જીરો કરિને vms મા નાખવા નુ રહે છે પણ મટેરીયલ ના અભાવે કોન્ટ્રાકટર બીલ નથી મુકિસકતા નખત્રાણા- ડીવીજન કોન્ટ્રાકટર એશોશીયન ના તમામ કોન્ટ્રાકટર હવે પછી નો નિર્ણય લેવામાં આવેલ છે દરેક સબ-ડીવીજન માથી મુ ઓર્ડર આપવામાં આવે તો કોઇપણ સ્કિમના હોય જ્યા સુધિ 100% મટેરીયલ નહી મળે ત્યાસુધિ કોઇ પણ કોન્ટ્રાકટર કામ કરવા નહી જાયે જેનિ ગંભિર નોંધ લેવી. કોઇ પણ જાત નો કોન્ટ્રાકટર ઉપર ફોર્સ નહી કરવો. 100% મટેરીયલ મળેશે તોજ કામ કરવામા આવશે હાલ મા વરસાદ ની સીજન છે. એમા ઇમરજેન્સી કામ પળે તો સબ.ડીવીજન- અથવા ડીવિજન સ્ટોર મા પુરતો સ્ટોક હશે અને કોન્ટ્રાકટર ને માલ સમાન 100% મળશે તોજ કામ કરવામાં આવશે ઇમરજન્સી મા કોન્ટ્રાકટર કામ કરી આવે છે પછી જ્યારે બિલ મુકે છે ત્યારે
કોન્ટ્રાકટર ને અનેક સવાલો પુછવામા આવે છે કે મટેરીયલ કયાથી આવ્યો અને ચોર ની દ્રષ્ટી થી જોવામાં આવે છે.
તહેવારોમાં પેમેન્ટ અને RA બિલ બાબતે: આગામી તહેવારોના સમયમાં જો કચેરી દ્વારા બિલનું પેમેન્ટ પ્રોસેસ કરી શકાય તેમ ન હોય, તો કંપનીના ક્લોઝ (Clause) મુજબ ૮૦% RA (Running Account) પેમેન્ટ સત્વરે ચૂકવવામાં આવે તેવી વિનંતી છે.
લાઇન વર્ક ઇરેક્શન અને મેઇન્ટેનન્સની કામગીરી: લાઇન ઇરેક્શન અને મેઇન્ટેનન્સના કામ દરમિયાન, કામની સ્થળ પર જ ચકાસણી (Cross verification) કરવા માટે કચેરી દ્વારા એક હેલ્પર ફાળવવામાં આવે તેવી વિનંતી છે.
ટ્રી-કટિંગ અને પોલ નંબરિંગ: વૃક્ષો કાપવા (Tree cutting) અને પોલ નંબરિંગની કામગીરીના બિલોમાં કોઈપણ પ્રકારના કોસ-વેરિફિકેશનની જરૂરિયાત રહેતી નથી, તેથી તેને તેમાંથી મુક્ત રાખવા સહિતના મુદ્દા લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં અબુભખર ભાઇ તુર્ક, હનીફભાઇ ઈશાકાણી, વિશાલભાઈ સોની, કે. એમ સિયોલ, ભરતભાઈ ભગત સહિતના કોન્ટ્રાક્ટરો આવેદનપત્ર આપવા માટે જોડાયા હતા.
રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ