પારડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક માસથી વોન્ટેડ આરોપીને બાતમી આધારે ઝડપી પાડતી કડોદરા GIDC પોલીસ:-SURAT | By Akhand Bharat Team | Published: 2026-08-28અપરાધપારડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક માસથી વોન્ટેડ આરોપીને બાતમી આધારે ઝડપી પાડતી કડોદરા GIDC પોલીસ:-પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબ સુરત ગ્રામ્ય નાઓ તરફથી પ્રોહી-જુગાર, નાર્કોટીક્સ તેમજ શરીર/મિલકત સબંધી ગુનામાં નાસતા-ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે આધારે વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી કામરેજ વિભાગ કામરેજ નાઓનાં દિશા નિર્દેશ મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી.વી.એ.દેસાઈ નાં નેતૃત્વ હેઠળ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. જે અનુસંધાને આજરોજ અ.હે.કો કનકસિંહ પ્રવિણસિંહ તથા અ.પો.કો અલ્તાફભાઇ ગફુરભાઇ નાઓને સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે, પારડી પોલીસ સ્ટેશન પાર્ટ "સી" ગુ.ર.નંબર:-૧૧૨૦૦૦૩૮૨૬૩૦૦૬/૨૦૨૬ પ્રોહી કલમ:-૬૫(એ)(ઇ),૮૧,૮૩,૯૮(૨),૧૧૬(ખ) મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી નામે:-જય પ્રકાશભાઇ વાંસફોડા મોજે:- કડોદરા ચાર રસ્તા પાસે ઠાકોરજી કોમ્પ્લેક્ષ ખાતે ઉભેલો છે, જેણે શરીરે સફેદ કલરની ટી-શર્ટ તથા કમરે વાદળી કલરની નાઇટ પેન્ટ પેહરેલ છે.તેવી ચોકકસ બાતમી આધારે સદર વર્ણન વાળો ઇસમ મળી આવતા જેને કોર્ડન કરી પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ü પકડાયેલ આરોપી ü જય પ્રકાશભાઇ વાંસફોડા ઉ.વ.૧૮ ધંધો.મજુરી રહે. અંત્રોલી ગામ ભુરી ફળીયુ તા.પલસાણા જી.સુરત
અપરાધપારડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક માસથી વોન્ટેડ આરોપીને બાતમી આધારે ઝડપી પાડતી કડોદરા GIDC પોલીસ:-
અકસ્માતસાંતલપુરના વૌવા ગામે અજાણ્યા હિંસક પ્રાણીનો આતંક,20થી વધુ ગ્રામજનો અને પશુઓ પર હુમલો થતાં ગામમાં ફફડાટ.2026-08-30PATAN
અકસ્માતકીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર અકસ્માત: મુળદ ગામની સીમમાં કાર સામે અચાનક ભેંસ આવતા અકસ્માત 2026-08-30SURAT
અકસ્માતધનસુરા નજીક માઝૂમ નદી માંથી 51 વર્ષ ના પુરુષની મૂત દેહ મળી આવ્યો ધનસુરા તાલુકાના કનાલ ગામ નદીમાંથી મૂર્ત દેહ મળી આવ્યો હતો મુ તકની ઓળખાણ કનાલ ગામ ના દશરથજી માસંગજી પરમાર તરીકે થય છે આ ઘટના અંગે ધનસુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી2026-08-28ARVALLI
અકસ્માતશિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા ગયેલ યુવકનું પાણી ડુબી જવા મોત 2026-08-28VADODARA
અકસ્માતધનસુરા તાલુકાના કનાલ ગામ નજીક માઝુમ નદીમાંથી 51 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. 2026-08-28ARVALLI
અકસ્માતસાકી ગામની સીમમાં ઉધના-ચલથાણ નહેરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો, પંથકમાં ચકચાર2026-08-25SURAT
અકસ્માતધોળકા GIDCમાં આખલાનો આતંક: 50 વર્ષીય વ્યક્તિનો ભોગ, તંત્રની આંખો ક્યારે ખુલશે?2026-08-24AHMEDABAD
અકસ્માતઅહેવાલ :જીતેન્દ્ર પરમાર- અરવલ્લી જીઇબીના શામળાજી સબ ડિવિઝન વિસ્તારમાં વીજકર્મચારીનું કરંટ લાગતા મોત, કરૂણ ઘટના સામે આવી2026-08-24ARVALLI
અકસ્માતવાંકાનેડા ગામના બે યુવાનો ચલથાણ નહેરમાં પડતા બન્ને તળાયા ફાયરની ટીમે મોટરસાયકલ બહાર કાઢી યુવાનો લાપતા2026-08-23SURAT