SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
રમતજગત
રમત જગત
લલખતરની વિદ્યાર્થિની સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લામાં
પ્રથમ: હેત્વી મકવાણા સ્કેટિંગમાં પ્રથમ, કરાટેમાં દ્વિતીય, રાજ્યકક્ષાએ ભાગ લેશેખતરની વિદ્યાર્થિની હેત્વી નીલેશકુમાર મકવાણાએ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, તેણે કરાટે સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને લખતર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. રિપોર્ટર યોગેશ મકવાણા