વણઝારા વિપુલભાઈ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગ ચામુંડા ફાઉન્ડેશન દ્ધારા જનાલીટાડા મુકામે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ચામુંડા ફાઉન્ડેશન ના પ્રમુખ ભીમજીભાઈ વણજારા સાહેબ,સાબરડેરી ના ડિરેકટર ભાજપ સંગઠન ના પ્રમુખ શ્રી સંગઠન ની ટીમ તાલુકા જિલ્લા પચાયત ના સદસ્ય ,શ્રી ઓ તાલુકા પચાયત ના પ્રમુખ શ્રી સરપચ શ્રી અને ગામના સૈ આગેવાનો ભાઈ ઓ અને બહેનો ખુબ મોટી સંખ્યા માં લોકો કાર્યક્રમ નિહાળવા લોકો હાજર રહ્યા હતા