સત્યનારાયણ ભગવાન ની શ્વાવણ માસ કથા નું આયોજન
ધી આદર્શ સહકારી શરાફી મંડળી તલોદ બેંક માં સત્યનારાયણ ભગવાન ની શ્વાવણ માસ માં સોમવાર ની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મંડળી ના ચેરમેન સાહેબ શ્રી,જો.મેં. ડિરેક્ટર સાહેબ શ્રી, તથા તલોદ નાગરિક બેંક ના ચેરમેન સાહેબ શ્રી તથા આદર્શ મંડળી બેંક ના સ્ટાફ હાજર રહી ને સત્યનારાયણ ભગવાન ની કથા યોજાવામા આવી
રિપોટર:- આસિફ લુહાર તલોદ સાબરકાંઠા 9913879099