આજ રોજ તા 06/08/2026 સમય 02થી જનરલ ગ્રામ સભા માં ઉપસ્થિત તલાટી ક્રમ મંત્રી શ્રી સરપંચ શ્રી ગામો ના વોર્ડ સભ્યો તથા અગણવાડી બહેનો અને આરોગ્ય કર્મચારી બહેનો તથા ગ્રામ જનો ની હાજરી માં. વિકાસ લક્ષી કામગીરી વિશે ચર્ચા કરવામાં આવીે.પ્રસ્નો રોડ. રસ્તા. સાફસફાઈ સ્ટ્રીટ લાઈટ. પાણી. અગણવાડી.ઋતુ આરોગ્ય મેડિકલ અસા બહેનો.વિકાસ ના કામો સર્વે ને કામગીરી અનુકૂળ સમજણ તથા જે કાંઈ રજૂ આતો સાંભળી તલાટી શ્રી એ નોંધ કરી ને ગ્રામ જનોની જે પ્રશ્નનો શે તે ઝડપી સોલ્યૂશન થાય તેવા નિરાકરણ માટે યોગ્ય ઝડપી નિકાલ કરવા આભાર વ્યક્ત કરી. આજની ગ્રામ સભા પૂર્ણ કરી.નોંધ જાગૃકતા સંખ્યા નહિવત જોવા મળી. આભાર જય ભારત