થાનગઢ તાલુકા મા ભવ્ય સંતવાણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
મનોરંજન
થાનગઢ તાલુકા મા ભવ્ય સંતવાણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
જીલ્લો સુરેન્દ્રનગર તાલુકો થાનગઢ માં ભવ્ય સંતવાણી નો કાર્યકમ કરવા માં આવ્યું હતું તેમાં અલગ અલગ લોક ગાયક કેશવ બારોટ, લોક સાહિત્ય રવિરાજ વાણિયા, અરુણ બારોટ, જયસુક પ્રજાપતિ હિનલ વેગડા જેવા મહા અનુભવ હાજર રહ્યા હતા તેમ સમગ્ર ગામ લોકો પણ હાજર હતા. અને ક્રિષ્ના ફિલ્મ રાજકોટ દ્વારા યુટ્યુબ માં લાઇવ પ્રસારણ પણ કરવા માં આવ્યું હતું