તલોદમાં પાવર ગ્રે કેમિકલની કારીગરો સાથે મીટીંગ યોજાઈતલોદની નિલકંઠ હોટલ ખાતે રવિ મારબલ દ્વારા પાવર ગ્રે કેમિકલની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
તલોદમાં પાવર ગ્રે કેમિકલની કારીગરો સાથે મીટીંગ યોજાઈતલોદની નિલકંઠ હોટલ ખાતે રવિ મારબલ દ્વારા પાવર ગ્રે કેમિકલની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તલોદમાં પાવર ગ્રે કેમિકલની કારીગરો સાથે મીટીંગ યોજાઈ
તલોદની નિલકંઠ હોટલ ખાતે રવિ મારબલ દ્વારા પાવર ગ્રે કેમિકલની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં તલોદ શહેરના વિવિધ કારીગરોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે પાવર ગ્રે કેમિકલની ટીમ દ્વારા ઉપસ્થિત તમામ કારીગરો માટે ગિફ્ટ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તલોદના રવિ મારબલ ખાતે પાવર ગ્રે કેમિકલની વિવિધ આઈટમો ઉપલબ્ધ હોવાનું જણાવાયું હતું. સાથે જ ગ્રાહકો માટે વિવિધ પ્રકારના સ્ટાઇલિશ પથ્થરો પણ ઉપલબ્ધ છે.
???? સ્થળ: નિલકંઠ હોટલ, તલોદ
રિપોર્ટર: સુરેશ સિંહ જાદવ, તલોદ