U -14 કબડ્ડી સ્પર્ધામાં રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા નવાપરા શાળાકિય રમતમાં જિલ્લા લેવલે પ્રથમ નંબરે વિજેતા
MORBI | By Akhand Bharat Team | Published:
રમતજગત
U -14 કબડ્ડી સ્પર્ધામાં રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા નવાપરા શાળાકિય રમતમાં જિલ્લા લેવલે પ્રથમ નંબરે વિજેતા
પીએમશ્રી રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા નવાપરા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી આજરોજ મોરબી જિલ્લા લેવલની શાળાકીય રમત U - 14 જીલ્લા લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિજય હાંસલ કરેલ છે જે બદલ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે અને જોન તથા રાજ્ય કક્ષાએ વિજેતા બનવા માટે શાળા પરિવારની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.આ જીતની સફળતા પાછળ શાળાના આચાર્યશ્રી વનાણી જેઠાભાઈ ની અથાગ મહેનત અને માર્ગદર્શન તથા શાળા સ્ટાફ ના સહકારથી સફળતા મળી છે.જે ગૌરવની વાત છે.