વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ગામડી કારેલી ગામની પ્રાથમિક શાળામાં રક્ષાબંધન યોજાયો
VAV-THARAD | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ગામડી કારેલી ગામની પ્રાથમિક શાળામાં રક્ષાબંધન યોજાયો
વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ગામડી કારેલી ગામની પ્રાથમિક શાળામાં રક્ષાબંધન યોજાયો
???? તિથિભોજન – સેવાભાવ અને સ્નેહની સુંદર પહેલ ????
ગામડી પ્રા. શાળાના ભૂતપૂર્વ સમર્પિત શિક્ષક શ્રી વિક્રમભાઈ રાજપૂત તથા ભૂતપૂર્વ શિક્ષિકા શ્રીમતી યશસ્વિનીબેન પરમાર દ્વારા શાળાના બાળકોને વિવિધ પ્રકારની મીઠાઈ, ફરસાણ તેમજ પૂરી, શાક, દાળ અને ભાતનું સુંદર અને સ્વાદિષ્ટ તિથિભોજન પ્રેમ અને લાગણીપૂર્વક પીરસવામાં આવ્યું. ????????
બાળકોના ચહેરા પર ખુશી અને આનંદ જોવા મળ્યો. પોતાના કાર્યકાળ બાદ પણ શાળા અને બાળકો પ્રત્યેનો સ્નેહ તથા લાગણી જાળવી રાખીને કરેલ આ સેવાકીય કાર્ય ખરેખર પ્રેરણાદાયી અને પ્રશંસનીય છે. ????
શાળાના સમગ્ર પરિવાર તરફથી બંને દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. ????????
ઈશ્વર આપ બંનેને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તથા આપના સેવાભાવી કાર્યોને સતત પ્રેરણા મળતી રહે તેવી હાર્દિક શુભકામનાઓ. ????