વોકજીભાઈ ચૌધરી
આજે રોજ વાવ થરાદ જિલ્લા નો રમતો ઉત્સવ ભોરડુ ખાતે શ્રી વીર ભગતસિંહ વિધાલય માં યોજવામાં આવ્યો હતો તેમાં વાવ થરાદ જિલ્લા કક્ષાની જિલ્લા કક્ષાના રમતવીર બહેનો અને ભાઈઓએ બહોળી સંખ્યામાં વિવિધ તાલુકાની શાળાએ ભાગ લીધો હતો તેમાં ક્રોસ કન્ટ્રીU19 બહેનોએ ભાગ લીધો હતો તેમાં અનિતાબેન પારસ ભાઈ ભેટોર નારોલી સ્કૂલની વિદ્યાર્થીએ 4 કિલોમીટર ક્રોસ કન્ટ્રી દોડમાં ફર્સ્ટ નંબર મેળવી અને રાજ્યકક્ષાએ જવાનો અવસર મળ્યો હતો તેમના જણાવ્યા મુજબ કે શ્રીવીર ભગતસિંહ વિધાલય ભોરડું ના આયોજકે જે આયોજન કર્યું છે તે અતિ સુંદર અને બહુ ખુશીનો માહોલ ખેલાડીઓએ જોવા મળેલો હતો